સાચે જ યાર..! બાજુ વાળો બાબુ,સોનુ કરે તો પણ મને ગુસ્સો આવે છે.!
આતો Computer Engineers ને જ ખબર પડે..! ??
અને અેના વગર હુ સારો નઈ લાગતો.!!
આ તો ખાલી સ્કિમ છે..! કોઈ મલતી નથી અેટલે..!
અેના EDM કોણ સાંભળશે.!!
આ ભાઈ નુ દુ:ખ હું દુર થી જ સમજી ગ્યો હતો..!
Amul ની છાશ લેવા જવ તો પણ ૧૨₹ ગણી ને જ આપે છે.!!
તમારી પાસે બે જ Option છે..૧. પ્રેમીકા અને ૨. જીંદગી
I am Single because…!!

હુ લાગુ જ છુ શક્તિ કપૂર જેવો ને..!


કોઈ તો કહો..!

Hello..!

Hello..!

Hello..!

Tame pan single cho?

તમે તમારા કારણો પણ જણાવી શકો છો.!????

 

 

4 COMMENTS

  1. M.single bcz.. Babu aam nai javanu babu tem nai javanu babu aam na pero babu tem na pero.. N ect..saambhdva ma interest nathi..jaray.. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here